About Sea Planes In Gujarati
SEA PLANES?
For Shopping Please Clik
*વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે 9.30 વાગ્યે રીવરફ્રન્ટમાં યોજાયેલી જાહેરસભામાં જાહેરાત કરી હતી કે મંગળવારે 🚧સરદાર બ્રિજ🚧 પાસે સાબરમતી નદીના પાણીમાં સી પ્લેન ઉતરશે.
🚀ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ વખત આ પ્રયોગ થઈ રહ્યો છે. આ મોદી સી પ્લેનમાં બેસીને ધરોઈ ડેમ પાણીમાં ઉતરશે અને ત્યાંથી માં અંબાના દર્શન કરવા જશે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે વિકાસની કોંગ્રેસને કલ્પના જ નહોતી કે ટુરિઝમ વધારવું હોય તો બધે એરપોર્ટ નહીં બની શકે માટે અમે વોટર વે બનાવવાની કામગીરી કરી રહ્યા છીએ અને 106 વોટર વે બનાવવાના છીએ.
સીપ્લેન
મુંબઈમા સ્પાઈસજેટ કંપનીએ જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ કંપનીના સહયોગમાં સીપ્લેન ટ્રાયલ્સ યોજી હતી. એ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનો ગજપતિ રાજુ, નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા. એમણે પહેલી સીપ્લેન ફ્લાઈટના લેન્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું.
સીપ્લેન સેવા શરૂ થયા બાદ પ્રાદેશિક કનેક્ટિવિટી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
🛰🚀સ્પાઈસજેટ અને સેટોચી હોલ્ડિંગ્સ છેલ્લા છ મહિનાથી ભારતના નાના નગરો તેમજ શહેરોમાં સી-પ્લેન સેવા શરૂ કરવા માટે કામ કરી રહી છે. સી-પ્લેન સેવાનું વિમાન 10 અને 14 સીટવાળું હોય છે.
🚀સ્પાઈસજેટના તમામ સીપ્લેન્સને ભારતની એવિએશન રેગ્યૂલેટર એજન્સી ડીજીસીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
🛸🛸આ સેવામાં વિમાનો એવા નગર કે શહેરમાં ટેક ઓફ્ફ અને લેન્ડ કરી શકે છે જ્યાં લેન્ડિંગ સ્ટ્રીપ્સ કે રનવે ન હોય પરંતુ નદી કે સમુદ્ર હોય.
🛸🚁જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ સ્મોલ એરક્રાફ્ટ એવિએશનમાં સ્થાપક છે.
⛴🛳ભારતમાં નદી કે ખાડી કે સમુદ્ર જેવા જળવિસ્તારો મારફત એર કનેક્ટિવિટીના સેક્ટરમાં સેવાની શક્યતા ચકાસનાર સ્પાઈસજેટ પહેલી અને હાલ એકમાત્ર ભારતીય કંપની છે.
🚁દિલ્હી અને આગ્રા વચ્ચે પણ આ સેવા શરૂ કરવાનું કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ છે.
🚁🚢ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ઉપરાંત ઈશાન ભારત, આંદામાન, લક્ષદ્વીપમાં સી-પ્લેન સેવા શરૂ કરવાનું વિચારણા હેઠળ છે.
🚢🛸ભારતમાં પેસેન્જર ટ્રાફિકની દ્રષ્ટિએ એવિએશન ઉદ્યોગ ઝડપથી વિકાસ પામી રહ્યો છે. સી-પ્લેન સેવાથી આ ટ્રાફિકમાં જોરદાર ઉછાળો આવી શકે છે.
✈🛶⚓ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિકની દ્રષ્ટિએ એવિએશન માર્કેટમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે.
🚢⛴⚓દુનિયાના દેશોમાં આ પ્રકારના 200 જેટલા વિમાનો ઉડી રહ્યા છે. સેટોચી કંપની છેલ્લા દસેક વર્ષથી QUEST બ્રાન્ડ અંતર્ગત પાણી અને જમીન સપાટી પર ઉતરી શકે એવા વિમાન બનાવે છે.
❓સી-પ્લેન સેવાથી શું ફાયદો થશે?❓
⭕સામાન્ય વિમાન સેવાની સરખામણીએ સી-પ્લેન સેવા ઘણી સસ્તી પડે છે.
⭕અજમાયશની સફળતાને પગલે જાપાની કંપની ‘મેક ઈન ઈન્ડિયા’ યોજના અંતર્ગત ભારતમાં જ તેના સી-પ્લેન્સ બનાવશે.
⭕આ નવી સેવાથી અંતરિયાળ વિસ્તારોને પણ એવિએશન નેટવર્ક સાથે જોડી શકાશે. એવા વિસ્તારોમાં એરપોર્ટ કે રનવે બનાવવા માટે થનાર ખર્ચો બચાવી શકાશે.
⭕સી-પ્લેન સેવા ભારતમાં એરલાઈન તેમજ પર્યટન, બંને ઉદ્યોગ માટે એક નવી માર્કેટ ખોલી આપશે અને રીજનલ કનેક્ટિવિટી ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવી દેશે.
⚠🚸સ્પાઈસજેટની ક્ષમતા
🛑સ્પાઈસજેટ એરલાઈન ભારતમાં 51 શહેરો વચ્ચે વિમાન સેવા આપે છે. તે રોજ આશરે 396 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. એમાં સાત ઈન્ટરનેશનલ ફ્લાઈટનો પણ સમાવેશ થાય છે.
❓⚠સી-પ્લેન શું હોય છે❓⚠
🎯સી-પ્લેન વોટરબોડીઝ પર લેન્ડ કરી શકે છે. એ વિમાનને જળસપાટી પર લેન્ડ કરી શકાય છે અને ત્યાંથી જ ટેક ઓફ્ફ પણ કરી શકાય છે.
🎯આ સેવામાં મર્યાદિત પ્રમાણમાં ટર્મિનલ ઈન્ફ્રા ઈન્વેસ્ટમેન્ટ કરાય છે
🎯વિધાનસભાનીચુંટણીના બીજા તબક્કાના પ્રચારમાં વડાપ્રધાન મોદીએ અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જનસભાને સંબોધી હતી. મોદીએ સૌપ્રથમ વાર સાબરમતી નદીથી સી પ્લેન દ્વારા અંબાજી જવાની તેમજ ત્યાંથી પ્લેનમાં બપોરે પરત આવીને સાબરમતીમાં લેન્ડ કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત મોદીએ દુનિયાભરમાં વાગી રહેલા ભારતના ડંકા પાછળ સ્વયંમને નહી પરંતુ દેશની સવાસો કરોડની જનતાને કારણભૂત ગણાવી હતી.
નરેન્દ્ર મોદી સરકાર ભારતમાં સી પ્લેન ઉડાડવાની, રિવર વે પર પેસેન્જર શિપ ચલાવવાની અને નેશનલ હાઇવેની સમાંતર હેલિપેડો બાંધવાની યોજના ધરાવે છે. તેના કારણે મુંબઇના દરિયાકિનારેથી કે ગંગા કિનારેથી ઉડાન ભરવાનું શક્ય બનશે અને ગમે ત્યારે હેલિકોપ્ટરમાં બેસવાનું મન થાય તો હાઇવે નજીક હેલિપેડ પર પહોંચી શકશો. મુંબઇ જેવા સમુદ્રકિનારે આવેલા શહેરોમાં ટ્રાફિક ઓછો કરવા માટે એમ્ફિબિયન બસો દોડવવા પણ સરકાર વિચારે છે. મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઉપરાંત બોમ્બે પોર્ટ ટ્રસ્ટે સી પ્લેનની કામગીરી શરૂ કરવા મંજૂરી મેળવી લીધી છે. ભારતનાં તમામ ૧૨ મોટા પોર્ટ પર અને ૨૦૦ નાના પોર્ટ પર આવી સેવા શરૂ કરવાની યોજના ધરાવે છે. શિપિંગ, રોડ પરિવહન અને ગ્રામીણ વિકાસ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે અમે ખાનગી કંપનીઓને ૪ સીટ ધરાવતાં અને ૯ સીટ ધરાવતાં વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી આપીશું. તમે મુંબઇથી શિરડી જવા માંગતા હોય તો તે શિરડીથી ૧૦ કિમી દૂર ઉતરાણ કરશે. ત્યાંથી તમે ઉડીને નરિમાન પોઇન્ટ પાછા આવી શકશો. દિલ્હીમાં તમને યમુનામાં ઉતરવું હોય તો ત્યાં લેન્ડિંગ કરી શકશો અને ટેક-ઓફ પણ કરી શકશો. શિપિંગ મંત્રાલયે એરપોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જેમ સી પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્થાપવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે વાતચીત શરૂ કરી છે. આ વિષયમાં ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર એમ્ફિબિયન બસો શરૂ કરવા વિચારે છે જે મુંબઇ જેવાં શહેરોમાં પાણી તથા રોડ બંને પર દોડી શકશે. તેમણે કહ્યું કે જવાહરલાલ નેહરૂ પોર્ટ ટ્રસ્ટ આવી બસ ખરીદી રહ્યું છે. મેં આવી બસ માત્ર ટીવી પર જઇ છે. અમે એવી બસસેવા શરૂ કરવા વિચારીએ છીએ જે ટ્રાફિકમાં તથા જળમાર્ગ પર ઉપયોગી બને, ભારતના એક લાખ કિલોમીટર લાંબા રાષ્ટ્રીય હાઇવે તથા મોટી નદીઓની આસપાસ મલ્ટિ મોડલ પરિવહન વિકલ્પો શરૂ કરવાની વિચારણા છે. તેનાં માટે દર ૫૦ કિમીના અંતરે ૨૦૦૦ એમેનિટી સેન્ટર શરૂ કરાશે. ગડકરીએ ઉદ્યોગજગતના વડાઓને જણાવ્યું હતું કે, અમે આ હાઇવેની સમાંતર પ્રોજેકટ મેનેજમેન્ટ અને સંયુક્ત સાહસ માટે બિડ મંગાવી છે. અમે તેમાં ૧૦ લાખ લોકોને રોજગારી અપાવવા માંગીએ છીએ.
જ્યાં વિમાનની અવરજવર માટે રનવે ન હોય તેવા અંતરિયાળ પ્રદેશોમાં પોતાની પહોંચ વધારવા માટે સ્પાઈસજેટ દરિયાઈ વિમાન (સી પ્લેન) ખરીદવા માગે છે. આ માટે સ્પાઈસજેટે જપાનની સી ટુચી હોલ્ડિંગ્સ સાથે સી પ્લેન ખરીદવાના કરાર કર્યા છે. જપાનની સુનીશી ગ્રુપની ક્વેસ્ટ એરક્રાફ્ટ કંપની, એલએલસી જમીન અને પાણી પર ચાલી શકે તેવાં (એમ્ફિબિયન) વિમાનો બનાવે છે. આ કંપની 100 કોડિયેક એરક્રાફ્ટ પણ બનાવે છે, જેમાં આઠ જણ બેસી શકે છે.
સી પ્લેનમાં ફિક્સ વીંગ એરક્રાફ્ટ છે, જે પાણી અને હવાઈપટ્ટી બંને પરથી ઊડી શકે છે. તેનો ઉપયોગ પ્રવાસ ઉપરાંત કટોકટીના સમયે પણ થઈ શકે છે. સ્પાઈસજેટના સીએમડી જણાવ્યું હતું કે, આ ખડતલ પ્લેન નાના રનવે અને પાણી પરથી ચલાવી શકાશે. ભારતમાં ઍરપોર્ટ સંબંધી અવરોધ વધુ હોવાથી મારું માનવું છે કે સી પ્લેન માટે ભારતમાં વિશાળ તક છે. નાગપુર અને ગુવાહાટીમાં આ પ્લેનની ટેસ્ટ ફ્લાઈટ્સ થઈ હતી. આંદામાન અને નિકોબાર ટાપુ, રાજસ્થાન જેવા ભાગોમાં તેને માટે વિશાળ તક છે.

Comments
Post a Comment